Thursday 30 April 2009

ક્ષણ...


એકાદી કોઇ ક્ષણે

તું ક્યારેક શમણે આવી જાય,
ને,
શબ્દો મારા, મૌન સહી જાય...

હ્રદય જાણે...
ક્ષણ ચુકી જાય..!!
ને,આ દોડતો સમય...
ક્ષણ થંભી જાય..!!

બસ, એક જ ક્ષણ

એક જ ક્ષણ નો આ સન્નાટો,
જાણે,કેટલું કહી જાય..!!







7 comments:

Anonymous said...

Nice 1... the expression is good.. but pls dont write sady... its doesnt suit your personality... God bless u...

હું.. દિગીશા શેઠ પારેખ, said...

hmmm mast lakhi chee aje j vachi

નીતા કોટેચા said...

વાહ ખુબ જ હ્ર્દયસ્પર્શી ...

Anonymous said...

બસ, એક જ ક્ષણ


એક જ ક્ષણ નો આ સન્નાટો,
જાણે,કેટલું કહી જાય..!!

લાંબો સન્નાટો તોડી આવ્યા તેનો આનંદ છે

Tej said...

Nice one.......Keep on writing

યુવા રોજગાર - Yuvarojagar said...

Very Nice...touch my hart !
તમારો બ્લોગ વાંચ્યો. સરસ બ્લોગ છે, વાંચીને ખુબ આનંદ થયો.

તમે સારું લખી જાણો છો.

તમારી અભિવ્ય્કિત સરસ અને સરલ છે.
હું તમને મારા બ્લોગને વાંચવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવું છો. તો આપ મારા આ બંને બ્લોગો એક્વાર જરુરથી વાંચશો.
- અને હા, આપણાં કિંમતી અભિપ્રાયો આપવાનું ભુલતાં નહીં !!

૧. યુવા રોજગાર
http://yuvarojagar.gujaratiblogs.com

યુવાનો ને નવી દિશા બતાવતો અને સમાજનાં ઉત્થાન માટે સમર્પણ કલમ !!
એક યુવા આવાજ...તેમા જરુર છે તમારા આવાજ નાં ટેકા ની ..

૨. કલમ પ્રસાદી
http://kalamprasadi.blogspot.com
મારી સ્વરચિત કૃતિઓ નો મધમઘતો પુષ્પગુચ્છ

- પ્રવિણ કે.શ્રીમાળી

vivek tank said...

paheli var aahi aavi chadyo, pan kharekhar bahun gamyu...bahu j mast blog chhe............very much, i like..............fantastik