કહેવાય છે કે માતા માટે જેટલું લખો પણ કદાચ ઓછું જ હશે...માતા એનાં કરતા એક પગલું વધારે જ હોય..શબ્દો ઓછાં જ પડે..પણ ધ્વની એમ કહીશ કે તે ૯૯% ટકા તો લખ્યું જ...ખૂબ સરસ...
સરસ, ઉત્તમ વિચારો..ઝરણા ની નિર્મળતા લીધી,ને માંગી નદી ની સરળતા.............મારાજ એક મિત્રના શબ્દોમાં કહુંતો,"માતૃ દેવો ભવઃજન્મ આપ્યો જેમણે અને લાવ્યા આપણને આ દુનીયામાકેમ ભુલાય તેમને આપણાથી આજના દીને આ દુનીયામાવેઠ્યુ હશે કેટલુક દુઃખ આપવાને આપણને આ જન્મભગવાન પાસે પણ ફેલાવ્યો હશે છેડો તેણે આ દુનીયામાલોહી પીવડાવી કર્યા છે મોટા તેમણે આપણનેઋણ નહી ઉતારી શકીયે તેનુ ક્યારેય આ દુનીયામાકર્યા હશે ઘણા ખેલ તેની સાથે આપણેભુલી બધુ બધી જીદો કરી છે પુરી આપણી આ દુનીયામાન ભુલતા તેમને ક્યારેય ઓ નિશિતઆંગળી પકડી શિખવ્યુ છે ચાલતા તેમણે આ દુનીયામા"નીશીત જોશી"
" મા " આ એક જ શબ્દ હૈયાને મમતાથી ભરી દે છે ... આજના દિવસે તારા જેવી દિકરીએ એ દરેક મા ને યાદ કરી મા ની મમતાને પૂજી છે ...સુંદર આલેખન દ્વારા આરતી ઉતારી છે .... તને ખૂબ ખૂબ આશીર્વાદ ..!!!
khub sundar..
આ post વાંચીને કોને ધન્યવાદ દેવા? દિકરીને? - જેણે મા વિશે આટલી સરસ લાગણી વહાવી કેમાને? - જેણે આ દુનિયામાં અનન્ય પ્રેમ નું પ્રતીક બનીને જિંદગી જીવી છે?? હું મા બની મારી દિકરીની, ત્યારથી મને પ્રશ્ન થાય છે કે - હું મારી દિકરીને વધુ વહાલ કરું છું કે મારી દિકરી મને? અને મને તો લાગે છે કે મારી દિકરી મને વધુ વહાલ કરે છે. નાનકડી એ ઢીંગલીની જીંદગી છું હું. એવી જ આ બીજી આ થોડી મોટી ઢીંગલી છે Mita Auntie ની. કેટલી સરસ રીતે , સરળ રીતે તે mother's day ની wish કરી છે. ખરેખર , જાણે લાગણીને પુરજોશથી વહાવી છે શબ્દોમાં. આ શબ્દો વાંચીને મને ખ્યાલ આવી શકે છે કે તારા મમ્મીને તારી પર કેટલો ગર્વ અને પ્રેમ ઉભરાયો હશે કે તેમની આંખો અશ્રુથી ઉભરાઇ ગઇ હશે. ખરેખર, દિકરી વહાલનો દરિયો.. સાર્થક લાગે છે. અમાપ, અગાધ .. માને ખુશીથી નવડાવી દેવાનો કેટલો સરસ પ્રયાસ કર્યો છે તેં, આટલે દુર રહીને પણ !!! કદાચ દુરી રહેતી જ નહિ હોય્!! તમારી વચ્ચે !!! No limits between this love.. God bless you, my Darling Doll Dhwani.Love you......... muaaaaaaaaahhhhhhh.
khubaj saras dhwani mani mamta na koi mool na hoy pan ma mate je anubhaviye ene te e rite shabdoma mukyu chhe te adbhoot chhe. maa no prem sarvthi anero niral ane niswarth ene tyarej sacho anubhavay jyare hoiye enathi door.tane khub khub vahal dhwani aamaj aavij samvedanshil ane maana premthi tarbol raheje sada.
આપ સહુ નો ખુબ ખુબ આભાર.. ગમ્યુ મને, કે આપ ને મારા 'શબ્દો' ગમ્યા..! બાકી આમાં મારું શું છે જ્..! મારા શબ્દો ખોખલા જ લાગતા, જો એમાં મારી માં અને, આ બધી જ માઁ નો પ્રેમ ના ઉમેરાતો..!! અરે, આ તો તમે બધી મમ્મીઓ ના નિ:સ્વાર્થ પ્રેમ અને મમતા સામે એક તલખણું માત્ર છે.. એક નાનકડી ભેટ, અમ સહુ બાળકો તરફથી...
dhwani this is your extraordinary creation..ane ek aat kahi dau ke..,jyaare ek kavi ni kalam ne MAA shabd par kai lakhva kaho to e hammesha kaik uchch j lakhashe..karan MAA e duniya nu sauthi amulya gharenu chhe etle jyare vaat MAA ni thati hoy tema darek vastu darek shabd ne darek lagni amulya bani jati hoy chhe..hates off for this creation..
muuuuaaahhhhh...i love u....dear...bahuj mast che...sorry baka hu anhi nati...a'bad gai hati so aje j joyu.....bt thnks...yaar....maari sweetiiii...god bless u
Excellent Presentation
સુંદર રજૂઆત માટે ધન્યવાદ. -યશવંત ઠક્કર
મને રડવુ આવતુ નથી હોતુ પણ આજે ઘણા સમય બાદ આખ મા આઁસુ આવી ગયા.....Nothing more I can say.......Thnx for Sharing such thing.....
સરસ. ઘણા વખતથી ભૂગર્ભમાં છે કે શું?
માં જ માંનો વિકલ્પ હોઇ શકે,અથવા ખુદાનો વિકલ્પ હોઇ શકે.nice blog
પ્રિય બ્લોગબંધુ,દિવ્યેશ વ્યાસના નમસ્કાર,વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ' પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.comસહકારની અપેક્ષાસહ,આપનો દિવ્યેશ વ્યાસ.
dhvani..nicely written...have u ever read dhiruben patel's poem abt mother ? do read..its on my blog too..long back.keep on writing.all the best. u have power of words to express yr feelings. so do continue writing..whenever u get some timeenjoy yr days..with love n blessings
MA baap bani sake 6, dost bani sake 6,guru bani sake 6,balak bani sake 6,beja ghana roop dharan kari sake 6,Ma jivan data 6 pannn aabadha malini pan ek MA ni kami puri nathi sakta...Maaa Tari mamta ....
Post a Comment
19 comments:
કહેવાય છે કે માતા માટે જેટલું લખો પણ કદાચ ઓછું જ હશે...માતા એનાં કરતા એક પગલું વધારે જ હોય..શબ્દો ઓછાં જ પડે..પણ ધ્વની એમ કહીશ કે તે ૯૯% ટકા તો લખ્યું જ...ખૂબ સરસ...
સરસ, ઉત્તમ વિચારો..
ઝરણા ની નિર્મળતા લીધી,
ને માંગી નદી ની સરળતા.............
મારાજ એક મિત્રના શબ્દોમાં કહુંતો,
"માતૃ દેવો ભવઃ
જન્મ આપ્યો જેમણે અને લાવ્યા આપણને આ દુનીયામા
કેમ ભુલાય તેમને આપણાથી આજના દીને આ દુનીયામા
વેઠ્યુ હશે કેટલુક દુઃખ આપવાને આપણને આ જન્મ
ભગવાન પાસે પણ ફેલાવ્યો હશે છેડો તેણે આ દુનીયામા
લોહી પીવડાવી કર્યા છે મોટા તેમણે આપણને
ઋણ નહી ઉતારી શકીયે તેનુ ક્યારેય આ દુનીયામા
કર્યા હશે ઘણા ખેલ તેની સાથે આપણે
ભુલી બધુ બધી જીદો કરી છે પુરી આપણી આ દુનીયામા
ન ભુલતા તેમને ક્યારેય ઓ નિશિત
આંગળી પકડી શિખવ્યુ છે ચાલતા તેમણે આ દુનીયામા
"નીશીત જોશી"
" મા " આ એક જ શબ્દ હૈયાને મમતાથી ભરી દે છે ... આજના દિવસે તારા જેવી દિકરીએ એ દરેક મા ને યાદ કરી મા ની મમતાને પૂજી છે ...સુંદર આલેખન દ્વારા આરતી ઉતારી છે .... તને ખૂબ ખૂબ આશીર્વાદ ..!!!
khub sundar..
આ post વાંચીને કોને ધન્યવાદ દેવા?
દિકરીને? - જેણે મા વિશે આટલી સરસ લાગણી વહાવી કે
માને? - જેણે આ દુનિયામાં અનન્ય પ્રેમ નું પ્રતીક બનીને જિંદગી જીવી છે?? હું મા બની મારી દિકરીની, ત્યારથી મને પ્રશ્ન થાય છે કે - હું મારી દિકરીને વધુ વહાલ કરું છું કે મારી દિકરી મને? અને મને તો લાગે છે કે મારી દિકરી મને વધુ વહાલ કરે છે. નાનકડી એ ઢીંગલીની જીંદગી છું હું. એવી જ આ બીજી આ થોડી મોટી ઢીંગલી છે Mita Auntie ની. કેટલી સરસ રીતે , સરળ રીતે તે mother's day ની wish કરી છે. ખરેખર , જાણે લાગણીને પુરજોશથી વહાવી છે શબ્દોમાં. આ શબ્દો વાંચીને મને ખ્યાલ આવી શકે છે કે તારા મમ્મીને તારી પર કેટલો ગર્વ અને પ્રેમ ઉભરાયો હશે કે તેમની આંખો અશ્રુથી ઉભરાઇ ગઇ હશે. ખરેખર, દિકરી વહાલનો દરિયો.. સાર્થક લાગે છે. અમાપ, અગાધ .. માને ખુશીથી નવડાવી દેવાનો કેટલો સરસ પ્રયાસ કર્યો છે તેં, આટલે દુર રહીને પણ !!! કદાચ દુરી રહેતી જ નહિ હોય્!! તમારી વચ્ચે !!! No limits between this love.. God bless you, my Darling Doll Dhwani.Love you......... muaaaaaaaaahhhhhhh.
khubaj saras dhwani mani mamta na koi mool na hoy pan ma mate je anubhaviye ene te e rite shabdoma mukyu chhe te adbhoot chhe.
maa no prem sarvthi anero niral ane niswarth ene tyarej sacho anubhavay jyare hoiye enathi door.
tane khub khub vahal dhwani aamaj aavij samvedanshil ane maana premthi tarbol raheje sada.
આપ સહુ નો ખુબ ખુબ આભાર.. ગમ્યુ મને, કે આપ ને મારા 'શબ્દો' ગમ્યા..! બાકી આમાં મારું શું છે જ્..! મારા શબ્દો ખોખલા જ લાગતા, જો એમાં મારી માં અને, આ બધી જ માઁ નો પ્રેમ ના ઉમેરાતો..!! અરે, આ તો તમે બધી મમ્મીઓ ના નિ:સ્વાર્થ પ્રેમ અને મમતા સામે એક તલખણું માત્ર છે.. એક નાનકડી ભેટ, અમ સહુ બાળકો તરફથી...
dhwani this is your extraordinary creation..ane ek aat kahi dau ke..,jyaare ek kavi ni kalam ne MAA shabd par kai lakhva kaho to e hammesha kaik uchch j lakhashe..karan MAA e duniya nu sauthi amulya gharenu chhe etle jyare vaat MAA ni thati hoy tema darek vastu darek shabd ne darek lagni amulya bani jati hoy chhe..hates off for this creation..
muuuuaaahhhhh...i love u....dear...bahuj mast che...sorry baka hu anhi nati...a'bad gai hati so aje j joyu.....bt thnks...yaar....maari sweetiiii...god bless u
Excellent Presentation
સુંદર રજૂઆત માટે ધન્યવાદ. -યશવંત ઠક્કર
મને રડવુ આવતુ નથી હોતુ પણ આજે ઘણા સમય બાદ આખ મા આઁસુ આવી ગયા.....
Nothing more I can say.......
Thnx for Sharing such thing.....
સરસ. ઘણા વખતથી ભૂગર્ભમાં છે કે શું?
માં જ માંનો વિકલ્પ હોઇ શકે,
અથવા ખુદાનો વિકલ્પ હોઇ શકે.
nice blog
પ્રિય બ્લોગબંધુ,
દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ' પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com
સહકારની અપેક્ષાસહ,
આપનો દિવ્યેશ વ્યાસ.
dhvani..nicely written...have u ever read dhiruben patel's poem abt mother ? do read..its on my blog too..long back.
keep on writing.all the best. u have power of words to express yr feelings. so do continue writing..whenever u get some time
enjoy yr days..with love n blessings