Sunday 27 January 2008

સંબંધો નાં સમીકરણ

સંબંધોનાં સમીકરણો બદલાતા મેં જોયા,
એમાં શતરંજનાં બાદશાહોને ફાવતાં મેં જોયા.

હારેલા ને લાગણીમાં પિસાતા મેં જોયા,
ને પછી યાદોનાં સાગરમાં ખોવાતા મેં જોયા.

પૈસા અને પ્રતિષ્ઠાની ઘેલછા માં,
જિંદગી સામે લખલૂટ લૂંટાતા મેં જોયા.

ધ્રુજી ગયું દિલ ,ને ફિકો પડ્યો વિશ્વાસ,
જયાં પ્રેમનાં મુખોટા બદલાતા મેં જોયાં.

7 comments:

Anonymous said...

SAHU PRATHAM TO AAPNA MARA BLOG NI RACHANA VISE NA AMULYA PRATIBHAV BADAL AABHAR.

APNI BADHI J RACHNAO KHUB KHUB SUNDAR CHHE. VARE VARE VANCHVA NU MAN THAY CHHE.

Munjal said...

Hi Dhwani,mane koi khaas prakaare viveran karvnu gyaan nathi...pan aa ek hakikat chhe,jene ek rite te joi chhe...Biji rite joiye to aa j Duniyaa chhe jene e "Chaalaak" lokone "Chaalaak" banava preryaa chhe...Jo loko tamara kartaa vadhaare tamara profession ane money ne maan aapta hoy ane jo money thi physical comforts malti hoy to obviously badhaa e j taraf javana chhe...other thing is for "haarelaa ne pisaata joya" that's the last thing anyone should do,coz to rise from where u fell is what we call "Living",or els eit "The End" when someone stay "lost" that too by someone(another human),who's equal to him/her, coz we all r eqaul,none is superior to us...only the one who can Encourage us will have ability to Discourage us & that should be God & our parents,none else...All in All U've described it too well...Keep Writing...

Ketan Shah said...

ધ્રુજી ગયું દિલ ,ને ફિકો પડ્યો વિશ્વાસ,
જયાં પ્રેમનાં મુખોટા બદલાતા મેં જોયાં.

Saras rachana banavi che.
Vastvikta ne saras rite shabdo ma kandari che.

Unknown said...

hey dear..
pls aavu koi pan navi kavitaa hoy to man ekehje...
thnks

rajeshwari said...

Good one....nicely written.

વલીભાઈ મુસા said...

સુજ્ઞ ધ્વનિ બહેન,
'પ્રમાણિકતા' ઉપરના આપના પ્રમાણિક પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર.એક નવો પરિચય થયો,સિનિયર સીટીઝન થયા પછીની ઢળતી બોનસ ઉંમરે!આપના બ્લોગની પણ મુલાકાત લીધી.ઉચ્ચતમ સર્જનથી પ્રભાવિત એટલા માટે થયો કે એકાઉન્ટન્ટ તરીકેની આંકડાઓની માયાજાળમાં અટવાતી વ્યક્તિ આટલી સરસ શબ્દોની માયાજાળ પણ રચી શકે છે! ધન્યવાદ.
આભારસહ,
વલીભાઈ મુસા
P.S. Here also, I really enjoy an equation of the new indirect relationships through this amazing Blog world! With best Regards.

K r I s H n A P a N c H a L said...

hmmm kharekhar khubaj saras che.....

ધ્રુજી ગયું દિલ ,ને ફિકો પડ્યો વિશ્વાસ,
જયાં પ્રેમનાં મુખોટા બદલાતા મેં જોયાં.

aa sauthi vadhare gami.....