
એક લીલાંછમ પાંદડાનાં ખરવાની વાત છે,
પછી ઝાડે કરેલાં છાના કલ્પાંતની વાત છે.
આમ જુઓ તો હતો એ તાજો જ સંબંધ,
પણ આખરે તો એ સંબંધ તૂટ્યાંની વાત છે.
દિવસો વીત્યાં, મોસમ બદલાઈ,
ફરીથી નવી કુંપળો ફુટ્યાની વાત છે.
એજ રૂપ, એજ રંગ અને એજ આકાર,
છતાં એ પાંદડાની ખોટ કદી ન ભરાયાની વાત છે.
પછી ઝાડે કરેલાં છાના કલ્પાંતની વાત છે.
આમ જુઓ તો હતો એ તાજો જ સંબંધ,
પણ આખરે તો એ સંબંધ તૂટ્યાંની વાત છે.
દિવસો વીત્યાં, મોસમ બદલાઈ,
ફરીથી નવી કુંપળો ફુટ્યાની વાત છે.
એજ રૂપ, એજ રંગ અને એજ આકાર,
છતાં એ પાંદડાની ખોટ કદી ન ભરાયાની વાત છે.
11 comments:
સુંદર ભાવ.. ખૂબ જ સરસ રચના..
એજ રૂપ, એજ રંગ અને એજ આકાર,
છતાં એ પાંદડાની ખોટ કદી ન ભરાયાની વાત છે.
ખૂબ જ સરસ રચના..
LOVE IS LIKE A GLASS ,
IF YOU BREAK IT, IT'S HARD TO FIX,,,,,
AND EVEN IF YOU MANAGE THAT IT WILL NEVER BE THE SAME AGAIN !!!!!!
સુંદર રચના...
very very veryy good work of art..
ભાવવાહી રચના અને લાગણીઓનું સુંદર શબ્દચિત્ર ...
badha karataa aaje sauthi vadhare aa tari rachana gami..kem ke...bahu sari samaj thi lakhi che..tu pan have bhaav ugadata sikhi gai che..atyar sudhi...jaane ke sabdo vavati hati...ne emaa..jaane..bhaav na..pushpa have khilava lagya che...bahu saras amaj agal vadhata raho...ne mane mail ma reminder mokale to saru dost hu emaj..pel ablog joi leti to kai navu natu ne e vakhate tari exam hati..pan pachi bhuli j javayu sorry have yaad kari joish..bye
bahu j sars rachna lakhi che .....man ne gami jay tevi che.aam j lakhti rehje.
very good....
બહુ જ સરસ છે આ રચના, સરળ અને ભાવવાહી જાણે શીરાની જેમ ગળે ઉતરી જાય છે.
hei dhwani, aa saral ane simple lagta shabdo ma ghanu ghanu kahi didhu chhe really very good and effective use of words to express feelings and yes thanx for comment in my blog u r very good, keep it up may god bless u
ઍક પાન્દા ખર્યા નિ વાત મા રહેલો કલ્પાન્ત આદભુત છે.
ver nice
Rakesh Joshi
Mumbai
Post a Comment