Thursday 13 December 2007

પ્રેમનો સંગ..

આજે દિલ માં કેમ અતિ ઉમંગ થૈ ગ્યો..!!
જાણે સપના નો સાચો એ સંગ થૈ ગ્યો.
મારા જીવન નો બસ એજ રંગ થૈ ગ્યો,
જાણે નીંદર ને આંખો નો મીઠો જંગ થૈ ગ્યો.
આંખો આંખો માં એવો તો કૈં વ્યંગ થૈ ગ્યો,
વાત સાંભળી મારી એ પણ થોડો દંગ થૈ ગ્યો..!!

10 comments:

Anonymous said...

સરસ લખ્યું છે ....જો આના પર મને કંઈક લખવાનું મન થાય છે.

તારો એવો તો સંગ થઈ ગયો
દિલમાં અતિ ઉમંગ થઈ ગયો.

चिराग: Chirag Patel said...

સારું લખો છો. અભીનન્દન.

Please, visit:
http://parimiti.wordpress.com
http:/swaranjali.wordpress.com
http://veejansh.wordpress.com

चिराग: Chirag Patel said...

સારું લખો છો. અભીનન્દન.

Please, visit:
http://parimiti.wordpress.com
http:/swaranjali.wordpress.com
http://veejansh.wordpress.com

Ketan Shah said...

જાણે સપના નો સાચો એ સંગ થૈ ગ્યો.
મારા જીવન નો બસ એજ રંગ થૈ ગ્યો,

બહુ જ સરસ લખ્યું છે..

kapil dave said...

khubaj saras

Unknown said...
This comment has been removed by a blog administrator.
Unknown said...

dukh chahe jitne diya par aaye,
lekin dukho ko piche chod kar aage
bad jane mein hi samajdari hai

Love

Tarak
^_^

નીતા કોટેચા said...

અરે ધ્વનિ ખુબ સરસ .
મે આજે જ જોયો આપનો બ્લોગ્.
ખુબ જ સરસ.

Unknown said...

hey dear..
u r gr8....
ketlu mast lakhe chhe..
i really proud on u..keep it on..

ghanshyam said...

સુદર રચના રચો છો
ખુબ ખુબ અભિનઁદન