Thursday, 11 October 2007

અહેસાસ

આજે કૈક ખોવાનો અહેસાસ થાય છે મને,
એક ધબકાર ચુક્યા નો અહેસાસ થાય છે મને,
આંસુ શું છે એની મને ખબર ન હતી,
પણ આંખ ના ખુણે ભીનાશ નો અહેસાસ થાય છે મને….!!!!

7 comments:

કેતન શાહ said...

આંખ ના ખુણે ભીનાશ નો અહેસાસ થાય છે મને….!!!!-

બહુ જ સરસ

કેતન

Shiv@nsh said...

ખુબ સરસ ધ્વનિજી...

preeti mehta said...

khuba j sars dhwani, sars lakhyu Che.

Tej said...

ખુબ સરસ....શબ્દો પણ બોલી શકે છે....તે સાચુ લાગે છે...

કિરિટ પરમાર said...

ખુબ સરસ

Neeta said...

વાહ વાહ વાહ વાહ

મે આઁખો નાઁ ખુણા પર હાથ ફેરવિ લિધો

Pinki said...

again nice touchy expression.... !!