Thursday 11 October 2007

જીત..

જીવન માં એક સારી જીત મળે તો ઘણું,
માંગ્યા વિના જ તારી પ્રિત મળે તો ઘણું,
ઘણા રસ્તા પડે છે આ મોડ પર,
સાવ અચાનક જ મને તારી રાહ મળે તો ઘણું…!

1 comment:

નીતા કોટેચા said...

અરે તારી પ્રીત મલે કે ન મલે,

તારા વિચારો માઁ મારુ નામ રહે તો ઘણુ