Thursday 11 October 2007

ને તારી યાદો

સાવ સુનુ ઘર , ને તારી યાદો,
મોસમ નો પહેલો વરસાદ ,ને એ મુલાકાતો,
ચુપકીદી છે છવાઇ તોય ગુંજે તારી વાતો,
તુ નથી મારી સાથે તો જોને,પાંપણે મહેફિલ સજાવે આ આંખો..!!!

4 comments:

Ketan Shah said...

તુ નથી મારી સાથે તો જોને,પાંપણે મહેફિલ સજાવે આ આંખો..!!!-

Excellent

કેતન

Anonymous said...

સુંદર ભાવાભિવ્યક્તિ....

અભિનંદન !

Anonymous said...

સુંદર ભાવાભિવ્યક્તિ

અભિનંદન...
(ઓળખ આપવાની રહી ગઈ, સૉરી!)

વિવેક ટેલર

Anonymous said...

very nice expressions...... !!