ahaa shu vaat che...Red gulaab...so sweet mara mate chene....thnks...pan hu tane bapore y nahi sanje y nahi raate y nahi...savaare j malish ne akho day tari sathe rahisss...nice lines...keep it up...
આપે સવારે સુવાસ બપોરે અંકુર સાંજે પ્રેમ અને રાતે વિશ્વાસ માંગ્યુ આનાથી વિષેશ કંઇ કલ્પી શકાય ખરું વામન અવતાર માં ત્રણ ડગલામાં રાજા બલી પાસે થી ઇશ્વરે સમસ્ત જગત માંગ્યુ હતુ એ યાદ આવી ગયું સરસ અને સરળ શબ્દો
21 comments:
શ્વાસ ને મારા તારો અડગ વિશ્વાસ મળે.
Ekdm Sachi ane jaroori vaat lakhi che.
ahaa shu vaat che...Red gulaab...so sweet mara mate chene....thnks...pan hu tane bapore y nahi sanje y nahi raate y nahi...savaare j malish ne akho day tari sathe rahisss...nice lines...keep it up...
કોનાં પ્રેમનાં પગરણ શોધે છે હે?? વેલેન્ટાઈન ડે નાં દિવસે કંઈ ખાસ લાગે છે!!! સરસ ભાવ.. સુંદર રચના..
એક એવી સપ્તરંગી સાંજ મળે,
શબ્દો નાં ઝરુખે તારા પ્રેમ નાં પગરણ મળે.
વેલેન્ટાઈન ડે નાં દિવસે સુંદર રચના..
એક એક શબ્દોમાં થી આકાંક્ષાઓ નો ઝરમર વરસાદ વરસે છે...! તથાસ્તુ.... તારી આકાંક્ષાઓ પૂર્ણ થાઓ..!
એક એવી સપ્તરંગી સાંજ મળે,
શબ્દો નાં ઝરુખે તારા પ્રેમ નાં પગરણ મળે.
એક એવી સોહામણી રાત મળે,
શ્વાસ ને મારા તારો અડગ વિશ્વાસ મળે
khubaj saras rachna
નાજુક ભાવોને સારી માવજત આપીને પ્રગટાવ્યા છે.
સુંદર અભિવ્યક્તિ...
spell bound feelings and pearl set writting....
khoob saras laagni vyakt kari che
Take Care
Vikas{V}
very nice poem.Hope u will recognize me.We met at south harrow....and enjoyed yr sweets from Alperton
hiiiii dhwani
nice feelings........
આપે સવારે સુવાસ બપોરે અંકુર સાંજે પ્રેમ અને રાતે વિશ્વાસ માંગ્યુ આનાથી વિષેશ કંઇ કલ્પી શકાય ખરું
વામન અવતાર માં ત્રણ ડગલામાં રાજા બલી પાસે થી ઇશ્વરે સમસ્ત જગત માંગ્યુ હતુ એ યાદ આવી ગયું
સરસ અને સરળ શબ્દો
hmm so romantic...
hmmm so nice mam khubaj saras hoy che apani darek rachna .....ek ek shabd tame khubaj sundar rite raju karelo che ....so nice poem as u ....
theme saras chhe.
lovely n very touchy!
lovely n very touchy!
Very Very Good! very nice
Pravin K.Shrimali
http://kalamprasadi.blogspot.com
http://yuvarojagar.gujaratiblogspot.com
Superb.....Words are the most powerful weapons.....aa kehvat sachi lage chhe.......
બહુજ સરસ બ્લોગ
નરેન્દ્ર ગોર ભુજ કચ્છ
http://www.kutchastronomy.blogspot.com/
very good.............
Post a Comment