Thursday, 11 October 2007

સાત પગલા

ચાલ, આવ મારી સાથે,સાત પગલા ભરીએ આકાશ માં,
સાત ફેરા લઇ સાત જન્મો નો સંબંધ બાંધીએ એ આશ માં,
જ્યાં હોય પ્રેમ અને વિશ્વાસ નો વાસ્,
દુરી ના હો જરા પણ સહવાસ માં...

3 comments:

હું.. દિગીશા શેઠ પારેખ, said...

બે ટુકડા જેટલુ આકાશ હોય બહુ થયુ,
પગલા મંડાય એટલી જમીન હોય બહુ થયુ,
નજર મંડાય એટલી ઉજાસ હોય બહુ થયુ,
હાથોમા સદાય તારો હાથ હોય બહુ થયુ,
હું જ્યાં હોવ ત્યાં તુ સાથે હોય બહુ થયુ..

4 u dear DHWANI

નીતા કોટેચા said...

અરે કેટલા વખાણ કરવાનાઁ .
બધુ જ સરસ છે યાર.

અને દિગીશા તારો જવાબ ખુબ સરસ છે યાર

sujitchovatita said...

તમારા બ્લોગ મા આજે નજર ચડતા આવી પોહચીયો છુ ખુબ સરસ બ્લોગ બનાવીયો ખુબ સરસ એવી જીત ની રચના બનાવેલ ખુબ ગમી..
મારા બ્લોગ ની પન મુલાકાત લેવા તમને આમત્રણ છે..
www.jeetkavita.wordpress.com