Thursday, 11 October 2007

ખોબે ખોબે મારો પ્રેમ લુંટાવું હું,
મારા પ્રેમ નું ભિક્ષાપાત્ર બન તું,
લાવ, જરા સપના સજાવુ હું,
આ પાંપણ તળે ક્યાંક મળ તું.

5 comments:

Shama said...

'lav sapna sajavu hu, aa panpan tale mal tu' - khub saras vichar che!

નીતા કોટેચા said...

કુરબાન યાર

હું.. દિગીશા શેઠ પારેખ, said...

sorry pan kasek vacheli che amani lines...

Anonymous said...

dear Digisha,
aalines te ofcourse vancheli hashe.... mara OLD BLOG ''SHABDO NA SATHVARE'' PER...

Priyank said...

એક તો હું અધુરું જીવું છું,
બાકી તમે કત્લ કરો છો,
અરે! સાફ કહી દો ને,
કોયડાને પ્રશ્ન કાં પુછો છો ?

-- "પ્રેમ"

I liked ur writing n thinking.keep it up.This is just a gift.