tag:blogger.com,1999:blog-83377126537377426042024-03-08T19:48:33.832+00:00લાગણીની કલમે...Unknownnoreply@blogger.comBlogger24125tag:blogger.com,1999:blog-8337712653737742604.post-45635605212308296972012-02-07T12:35:00.002+00:002012-02-07T13:06:07.528+00:00મન અને હ્રદય! શાંત સડકો ,શાંત વાતાવરણ, શાંત ઓરડો અને હું. બધું જ શાંત...સિવાય મન! મન અને હ્રદય કોણજાણે કેમ આજ જઈ બેઠાં'તા સામસામે પાટે! મન કઈંક બંડ પોકરતું હતું, પણ હ્રદય! હ્રદય તો ક્યાંક અંદરોઅંદર જ શોષવાતું હતું! હું મૂક બની જોયાકરું, મુંઝાયાકરું... ત્યાંથી પસાર થતો સમય ગૂઢહસ્ય સાથે બોલ્યો ''મારી સાથે ચાલવું હોયતો...'' એ સાંભળી મન, ખબર નહીં કેમ, જાણે વિજયીહાસ્ય કરીઉઠ્યું! અને હ્રદય બસ આભુંબની જોતુંજ રહ્યું.Unknownnoreply@blogger.com7tag:blogger.com,1999:blog-8337712653737742604.post-71650350045652297322011-06-08T15:20:00.004+01:002011-06-08T15:57:23.421+01:00સંબંધોસંબંધ નાં તાણાવાણા ન મને કદી સમજ આવ્યા,સંબંધે તેની વ્યાખ્યામાં ન કોને કોને સમાવ્યા!!પળમાં કરતાં પુલકિત હૃદય સંબંધો,પળમાં અસ્તિત્વય ભુલાવતા સંબંધો.ક્યાંક ઝૂકતાં, ક્યાંક અક્કડ રહેતા સંબંધો,લાગણીડાળે ઝૂલતાં,ક્યાંક છળતાં સંબંધો.મારાપણાંથી આપણાંપણાં માં વિસ્તરતા સંબંધો,ને આપણાંપણાંથી ઓટ લઈ વિષમતાં સંબંધો.ન કોઈ ગણિત કામ આવે,ન દે કોઇ અનુભવ સાથ,સંબંધે સંબંધે રંગ નવા લેતા સંબંધો.ક્યારેક....આ બધાજ થી પર થઈUnknownnoreply@blogger.com8tag:blogger.com,1999:blog-8337712653737742604.post-18301002924493914022011-05-16T12:05:00.003+01:002011-05-16T12:18:56.018+01:00તને મળ્યા પછી...કલમ પકડું, ન શબ્દ કોઈ આવે!વિચારું હું , ને નજર એ આવે...તું ન હતો જ્યારે, તો શબ્દો સ્ફુર્તા રોજ નવાભરવા રંગ મારી કવિતા ના ભાવવિશ્વમાં..ને તને મળ્યા પછી,જીવાતી હો જ્યાં ખુદ કવિતા હૈયે મારાં, ત્યાં શબ્દ ની શું વિસાત!!Unknownnoreply@blogger.com5tag:blogger.com,1999:blog-8337712653737742604.post-65462079290384901732010-05-06T12:51:00.005+01:002010-05-06T16:08:59.011+01:00મઘમઘતું અંતરસાત ફેરાનાં એ કેવા મંતર!,જાણે થયા એક અંતર અંતર.નાનીશી ચપટી સિંદુરની,રોમ રોમ મારાં અત્તર અત્તર.મઘમઘતું અંગ અંગ જાણે,ઓઢ્યું,તારી પ્રીતનું પાનેતર.હોવાપણું થયું સાર્થક મારું,અસ્તિત્વ આખુંય તરબતર. Unknownnoreply@blogger.com8tag:blogger.com,1999:blog-8337712653737742604.post-73144341518386357902009-05-09T21:15:00.012+01:002009-05-09T23:12:00.755+01:00મુઠઠી ઉંચેરું ..માતૃત્વ અર્પણ... 'માઁ' ને.. એની અનન્ય મમતા ને...''મમતા નો અર્થ ક્યાં શબ્દકોષો માં મળે!, તારો પ્રેમ ક્યાં શબ્દો માં સમાય છે..!એક દિ કુદરત નેઆવ્યો હશે વિચાર.સર્જું કાંઇક એવું,હોય જેમાં ખુબીઓ અપાર..મોહકતા દીધી સહુમાં કંઇક,ખુટતું તોય લાગે વારંવાર.સર્જું હું કંઈક એવું જે,હોય સઘળા સર્જન નો સાર.ઝરણા ની નિર્મળતા લીધી,ને માંગી નદી ની સરળતા.વૃક્ષો ની લીધી પરોપકારતાને માંગી દરિયા ની વિશાળતાથોડી લીધી Unknownnoreply@blogger.com19tag:blogger.com,1999:blog-8337712653737742604.post-48670292446407785032009-04-30T12:41:00.005+01:002009-04-30T13:04:58.197+01:00ક્ષણ...એકાદી કોઇ ક્ષણે તું ક્યારેક શમણે આવી જાય,ને, શબ્દો મારા, મૌન સહી જાય... હ્રદય જાણે...ક્ષણ ચુકી જાય..!! ને,આ દોડતો સમય...ક્ષણ થંભી જાય..!! બસ, એક જ ક્ષણએક જ ક્ષણ નો આ સન્નાટો, જાણે,કેટલું કહી જાય..!! Unknownnoreply@blogger.com7tag:blogger.com,1999:blog-8337712653737742604.post-78808645249198258142008-11-05T21:30:00.005+00:002008-11-06T11:11:46.019+00:00બંધન...આપણું અલગ અલગ અસ્તિત્વ ,છતાંય આપણે એકનાં એક જ.આપણી વચ્ચે વહે પ્રેમ નો અવિરત પ્રવાહ...ક્યારેક મૌન નો મઘમઘાટ, તો ક્યારેક ઉર્મિઓ નો ઘુઘવાટક્યારેક હોય સ્પર્શ કેરું સ્પંદન , ક્યારેક વળી થાય નજરો થી ખંજન.અને,આ બધાયથી પર એવું,હું કાંઇજ ન બોલું ને તોય તમે સાંભળો તેવું,આ દિલ થી દિલ નું બંધન...Unknownnoreply@blogger.com13tag:blogger.com,1999:blog-8337712653737742604.post-59024374623150744972008-08-16T00:45:00.009+01:002008-08-16T01:09:42.221+01:00રક્ષાબંધનકંકુ કેરા તિલક લગાવું ,ને કરું હરખ થી આરતી.ભાઇ મારો સલામત રહેજો,હું બાંધુ તને રાખડી.બાળપણ વીત્યું રમતાં-ઝઘડતાં,શિખ્યા હેત ની બારાખડી.આજ,તારી કેટલી યાદ આવે!,સાખ પુરાવે મારી આંખડી.ગુંથી તેને આપણા હેત થી,સાથે શુભેચ્છાઓ ભારોભાર.સાત સમંદર પાર થી,ભાઇ,આજ મોકલું છું આ તાર.ભેટ શું મને તું આપીશ આજ?બસ,આમ જ રાખજે સ્નેહ અપાર.આવે કદી ન કોઇ વિઘ્ન તને,વરસે સુખ,ને ખુશીઓ અપાર.Unknownnoreply@blogger.com17tag:blogger.com,1999:blog-8337712653737742604.post-68354260332755880912008-08-15T15:38:00.006+01:002008-08-15T21:12:55.991+01:00સ્વતંત્રતા દિનઆઝાદી નો આ અવસર સુનેરો,હયૈ ઉભરાય આનંદ અનેરો.છું ભલે આજ હું તારી ધરતી થી દુર,પણ હયૈ રમે છે હજીયે ભારતીય સુર.તારી હવા હજીયે શ્વાસ માં ભરી છે રાખી,ને તારી યાદ હજીયે છે એવી જ તાજી.આઝાદી તારી-આપણી અમર રહે, માઁ,કંઇ કેટલાય બલિદાને છે એને ચાખી.Unknownnoreply@blogger.com4tag:blogger.com,1999:blog-8337712653737742604.post-31773634952064866542008-08-02T23:54:00.008+01:002008-08-03T00:54:21.959+01:00ફ્રેન્ડશીપ ડે. મિત્રતાઆમ તો આ 'ડે' ઉજવતા તો આપણે વિદેશીઓ પાસે થી શિખ્યા, પણ ફર્ક માત્ર એટલો જ કે લોકો એ ખાસ દિવસે જ, જેનો 'ડે' હોય એને યાદ કરે અને આપણે એ 'ડે' પર આપણા ''ખાસ'' લોકો ને ખાસ યાદ કરીએ!! એવો જ આજે એક 'ડે' છે ફ્રેન્ડશીપ ડે.મિત્ર... મિત્ર એટલે પ્રેમ અને લાગણી નું પવિત્ર ઝરણું.એની શીતળતા કેટલી આહલાદક હોય છે એ તો બે જ લોકો જાણી શકે.એક તો જેણે Unknownnoreply@blogger.com12tag:blogger.com,1999:blog-8337712653737742604.post-71110452132947165052008-05-11T00:08:00.006+01:002008-05-11T01:19:28.796+01:00મધર્સ ડે(આમ તો વાત મેં મારી અને મારી મમ્મી ની કરી છે,પણ કદાચ એ બધી જ મા-દિકરી નાં સંબંધ ની વાત છે.આજ ના આ દિને,બધી જ મમ્મીઓ ને મારા જેવી બધી જ દિકરીઓ વતી આ લેખ અર્પણ કરું છું.)મમ્મી,Happy Mothers Dayઆમ તો મારો હર દિન, હર ક્ષણ તારી જ છે, પણ તોય, ખાસ આજ નો દિવસ તો કેમ ભુલાય !અને એ પણ અહી તારા થી આટલે દુર,પરદેશ માં રહી ને!!મમ્મી,તારી મમતા,નિઃસ્વાર્થ પ્રેમ આગળ તો આ શબ્દો વામણા અને મારી કલમ બુઠ્ઠી!મારી હર Unknownnoreply@blogger.com14tag:blogger.com,1999:blog-8337712653737742604.post-2096674726214934072008-04-17T10:58:00.004+01:002008-04-17T11:12:04.034+01:00કોઈ કારણ હશેકંઈક થવાનાં કોઈ કારણ હશે,વિચારોથી ઉદભવેલા તારણ હશે!રોજ ઊગવું ને રોજ આથમવું,સૂર્યને પણ ઘરનું વળગણ હશે !કેટલાય ડૂબ્યા ને છતાંય ઊગર્યા,નક્કી એ પ્રેમ નું અફાટ રણ હશે !સાવ અમસ્તુ જ આટલું વેર ન થાય,એને મન ઝેર એ ઝેર નું મારણ હશે !એક જ ઘડીમાં આમ બાજી ન પલટાય,નક્કી એ નજીકનું જ કોઇ સગપણ હશે !શ્વાસ માં ભરેલો વિશ્વાસ આમ ના વિખરાય,જરૂરથી ત્યાં શંકાનું થયેલું વિવરણ હશે! Unknownnoreply@blogger.com24tag:blogger.com,1999:blog-8337712653737742604.post-43281296731785798642008-02-13T23:18:00.007+00:002008-02-14T09:25:44.167+00:00તું મળે..એક એવી નજાકતભરી સવાર મળે,ફૂલો ની ફોરમ માં તારી સુવાસ મળે.એક એવી ધોમધખતી બપોર મળે,ક્ષણો ની કુખ માં તારી યાદો નાં અંકુર મળે.એક એવી સપ્તરંગી સાંજ મળે,શબ્દો નાં ઝરુખે તારા પ્રેમ નાં પગરણ મળે.એક એવી સોહામણી રાત મળે,શ્વાસ ને મારા તારો અડગ વિશ્વાસ મળે. Unknownnoreply@blogger.com21tag:blogger.com,1999:blog-8337712653737742604.post-28089931318041110682008-01-27T22:02:00.000+00:002008-01-27T22:08:48.346+00:00સંબંધો નાં સમીકરણસંબંધોનાં સમીકરણો બદલાતા મેં જોયા, એમાં શતરંજનાં બાદશાહોને ફાવતાં મેં જોયા.હારેલા ને લાગણીમાં પિસાતા મેં જોયા, ને પછી યાદોનાં સાગરમાં ખોવાતા મેં જોયા.પૈસા અને પ્રતિષ્ઠાની ઘેલછા માં, જિંદગી સામે લખલૂટ લૂંટાતા મેં જોયા.ધ્રુજી ગયું દિલ ,ને ફિકો પડ્યો વિશ્વાસ, જયાં પ્રેમનાં મુખોટા બદલાતા મેં જોયાં.Unknownnoreply@blogger.com7tag:blogger.com,1999:blog-8337712653737742604.post-16424843074595097322008-01-11T14:41:00.001+00:002008-04-18T12:29:35.420+01:00એક પાંદડાનાં ખરવાની વાતએક લીલાંછમ પાંદડાનાં ખરવાની વાત છે,પછી ઝાડે કરેલાં છાના કલ્પાંતની વાત છે.આમ જુઓ તો હતો એ તાજો જ સંબંધ,પણ આખરે તો એ સંબંધ તૂટ્યાંની વાત છે.દિવસો વીત્યાં, મોસમ બદલાઈ,ફરીથી નવી કુંપળો ફુટ્યાની વાત છે.એજ રૂપ, એજ રંગ અને એજ આકાર,છતાં એ પાંદડાની ખોટ કદી ન ભરાયાની વાત છે.Unknownnoreply@blogger.com11tag:blogger.com,1999:blog-8337712653737742604.post-55940899750961940882007-12-17T11:27:00.000+00:002007-12-17T11:55:42.516+00:00અનોખુંબંધન..ખબર નહીં ક્યાંથી એ શુભ અવસર આવી ગયો,જાણે પ્રભુને મારો ખ્યાલ સમયસર આવી ગયો.કૈં કેટલાંય જન્મોરૂપી સવાલોનાં થયા હશે સરવાળા,તો જીવનમાં આપનો સંબંધ બની ઉત્તર આવી ગયો.છોડી બેઠી હતી હું તો આશાઓ જે પત્થરની મૂર્તિથી,છે એનું પણ અસ્તિત્વ મને એ ઇતબાર આવી ગયો.હશે પૂર્વજન્મનાં પુણ્ય કે પછી હશે એ ઋણાનુબંધ,છે આ અનોખુંબંધન આજે એવો વિચાર આવી ગયો.(આભાર - મિત્ર નીરજ નો.. જેની મદદ-યોગદાન થી જ આ રચના રચાઈ..)Unknownnoreply@blogger.com6tag:blogger.com,1999:blog-8337712653737742604.post-59856676610342621892007-12-13T11:57:00.000+00:002007-12-13T11:59:04.857+00:00પ્રેમનો સંગ..આજે દિલ માં કેમ અતિ ઉમંગ થૈ ગ્યો..!! જાણે સપના નો સાચો એ સંગ થૈ ગ્યો.મારા જીવન નો બસ એજ રંગ થૈ ગ્યો, જાણે નીંદર ને આંખો નો મીઠો જંગ થૈ ગ્યો.આંખો આંખો માં એવો તો કૈં વ્યંગ થૈ ગ્યો, વાત સાંભળી મારી એ પણ થોડો દંગ થૈ ગ્યો..!!Unknownnoreply@blogger.com10tag:blogger.com,1999:blog-8337712653737742604.post-14983059571374450182007-10-11T14:40:00.000+01:002007-12-12T23:09:05.139+00:00અહેસાસઆજે કૈક ખોવાનો અહેસાસ થાય છે મને,એક ધબકાર ચુક્યા નો અહેસાસ થાય છે મને,આંસુ શું છે એની મને ખબર ન હતી,પણ આંખ ના ખુણે ભીનાશ નો અહેસાસ થાય છે મને….!!!!Unknownnoreply@blogger.com7tag:blogger.com,1999:blog-8337712653737742604.post-10381544249992465042007-10-11T14:39:00.002+01:002007-12-12T22:00:52.857+00:00ને તારી યાદોસાવ સુનુ ઘર , ને તારી યાદો,મોસમ નો પહેલો વરસાદ ,ને એ મુલાકાતો,ચુપકીદી છે છવાઇ તોય ગુંજે તારી વાતો,તુ નથી મારી સાથે તો જોને,પાંપણે મહેફિલ સજાવે આ આંખો..!!!Unknownnoreply@blogger.com4tag:blogger.com,1999:blog-8337712653737742604.post-85297832759696427602007-10-11T14:39:00.001+01:002007-12-12T23:10:35.710+00:00જીત..જીવન માં એક સારી જીત મળે તો ઘણું,માંગ્યા વિના જ તારી પ્રિત મળે તો ઘણું,ઘણા રસ્તા પડે છે આ મોડ પર,સાવ અચાનક જ મને તારી રાહ મળે તો ઘણું…!Unknownnoreply@blogger.com1tag:blogger.com,1999:blog-8337712653737742604.post-29078744618428322312007-10-11T14:36:00.000+01:002007-12-12T23:11:15.003+00:00સાથ..હતી હું જીવન માં એકલી,સાથ મળ્યો મને આપનો,મિત્રતાની આ દુનિયા નોરંગ છે કેટલો નિરાળો...!!!બધા સંબંધ ફીકા લગ્યા,મૈત્રી નો તો આ કેવો ઇજારો,સદા બહાર રહેશે આ મિત્રતા,જેને છે ધબકાર નો સહારો..!!Unknownnoreply@blogger.com3tag:blogger.com,1999:blog-8337712653737742604.post-90379346750974164202007-10-11T14:34:00.000+01:002007-12-12T23:12:04.230+00:00સાત પગલાચાલ, આવ મારી સાથે,સાત પગલા ભરીએ આકાશ માં,સાત ફેરા લઇ સાત જન્મો નો સંબંધ બાંધીએ એ આશ માં,જ્યાં હોય પ્રેમ અને વિશ્વાસ નો વાસ્,દુરી ના હો જરા પણ સહવાસ માં...Unknownnoreply@blogger.com3tag:blogger.com,1999:blog-8337712653737742604.post-79537314326462459122007-10-11T14:33:00.000+01:002007-12-12T22:06:25.204+00:00ખોબે ખોબે મારો પ્રેમ લુંટાવું હું, મારા પ્રેમ નું ભિક્ષાપાત્ર બન તું,લાવ, જરા સપના સજાવુ હું, આ પાંપણ તળે ક્યાંક મળ તું.Unknownnoreply@blogger.com5tag:blogger.com,1999:blog-8337712653737742604.post-74009195003778330022007-10-11T14:31:00.000+01:002007-12-12T23:13:12.668+00:00પ્રેમ નો પરિચયથયું કે પ્રેમ નો પરિચય હું કઇ રીતે આપી શકું...!!!???કાશ.. દિલ ની લાગણી ને કોઇ વાચા આપી શકું..!!તારા વિચારો માં હું ખોવાઈ જાઊં છું કેટલી,એ ગહેરાઈ તો કદાચ હું ખુદ ના માપી શકું..!!!Unknownnoreply@blogger.com3